જો $L$ અને $R$ અનુક્રમે ઇન્ડક્ટન્સ અને અવરોધ હોય,તો $\frac{L}{R}$ નું પારિમાણિક સૂત્ર શું થશે?

  • A
    $M^0 L^0 T^{-1}$
  • B
    $M^0 L T^0$
  • C
    $M^0 L^0 T$
  • D
    $M, L$ અને $T$ ના સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી

Explore More

Similar Questions

રિડબર્ગ અચળાંક $(R)$ નું પારિમાણિક સૂત્ર લખો.

સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું છે?

દબાણ પ્રચલન (Pressure gradient) નું પારિમાણિક સૂત્ર કોના જેવું છે?

$\frac{B^{2}}{2 \mu_{0}}$ નું પરિમાણ શું છે,જ્યાં $B$ એ ચુંબકીય ક્ષેત્ર છે અને $\mu_{0}$ એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબિલિટી છે?

સ્ટ્રેસ (પ્રતિબળ) ના પરિમાણો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo