જો $f(x) = \frac{x^2-10x+25}{x^2-7x+10}$ હોય અને $f$ એ $x = 5$ આગળ સતત હોય,તો $f(5)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $0$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $25$

Explore More

Similar Questions

ટ્રાન્સફોર્મરના પ્રાયમરી કોઈલમાં $\left(\frac{2}{\pi}\right) \text{ A}$ ના પીક મૂલ્યનો ઓલ્ટરનેટિંગ કરંટ વહે છે. પ્રાયમરી અને સેકન્ડરી કોઈલ વચ્ચે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ગુણાંક $1 \text{ H}$ છે. સેકન્ડરી કોઈલમાં ઇન્ડ્યુસ્ડ થયેલ પીક $EMF$ કેટલું હશે ($text{ V}$ માં)? ($AC$ ની ફ્રીક્વન્સી $= 50 \text{ Hz}$)

નીચેનામાંથી કયું વિધાન પ્રકાશનો ગુણધર્મ નથી?

ધારો કે વિધેય $g:(-\infty, \infty) \rightarrow \left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)$ એ $g(u) = 2 \tan^{-1}(e^u) - \frac{\pi}{2}$ દ્વારા આપવામાં આવેલ છે. તો $g$ એ

પદાવલિ $[(p \wedge \sim q) \vee q] \vee (\sim p \wedge q)$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

નીચેના અણુઓ/આયનોના સંકર કક્ષકોમાં $s-$ લાક્ષણિકતા (ટકાવારીમાં) વધવાનો સાચો ક્રમ કયો છે?
$I. CO_3^{2-}$
$II. XeF_4$
$III. I_3^{-}$
$IV. NCl_3$
$V. BeCl_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo