જો $a > 0$ અને $b^2 - 4ac = 0$ હોય,તો વક્ર $y = ax^2 + bx + c$

  • A
    $x$-અક્ષને છેદે છે
  • B
    $x$-અક્ષને સ્પર્શે છે અને તેની નીચે રહે છે
  • C
    સંપૂર્ણપણે $x$-અક્ષની ઉપર રહે છે
  • D
    $x$-અક્ષને સ્પર્શે છે અને તેની ઉપર રહે છે

Explore More

Similar Questions

જો પરવલય $y^2 = 4x$ પર રેખા $4x - y = 0$ પરના બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો આવા તમામ બિંદુઓના યામોનો સરવાળો કેટલો થાય?

પરવલય $y^2 = 8x$ પરના બિંદુના યામ શોધો જેનું નાભિ અંતર $4$ હોય:

પરવલય $y^{2} = 8x$ પરના બિંદુ $P(2, -4)$ આગળ સ્પર્શક અને અભિલંબ દોરવામાં આવે છે,જે પરવલયની નિયામિકાને અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ માં મળે છે. જો $Q(a, b)$ એવું બિંદુ હોય કે જેથી $AQBP$ એક ચોરસ બને,તો $2a + b$ ની કિંમત શોધો:

ધારો કે પરવલય $y^2 = 12x$ ની $3\sqrt{13}$ લંબાઈની જીવા $PQ$ એવી છે કે બિંદુઓ $P$ અને $Q$ ના યામોનો ગુણોત્તર $1:2$ છે. જો જીવા $PQ$ પરવલયના નાભિ આગળ $\alpha$ ખૂણો આંતરે,તો $\sin \alpha$ ની કિંમત શોધો:

બિંદુ $(3, 2)$ આગળ પરવલય $y^2 = 4ax$ ના સ્પર્શકનું સમીકરણ . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo