જો $X$ એ નીચે મુજબના સંભાવના વિતરણ સાથેનો યાદચ્છિક ચલ હોય:
$X=x$$-3$$6$$9$
$P(X=x)$$\frac{1}{6}$$\frac{1}{2}$$\frac{1}{3}$

તો $X$ નું વિચરણ શોધો.

  • A
    $\frac{65}{4}$
  • B
    $\frac{65}{2}$
  • C
    $\frac{65}{3}$
  • D
    $65$

Explore More

Similar Questions

જો યાદચ્છિક ચલ $X$ નીચે મુજબના સંભાવના વિતરણ મૂલ્યો ધરાવે છે,તો $P(X \geq 6)$ નું મૂલ્ય શોધો:
$X$$0$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(X)$$0$$k$$2k$$2k$$3k$$k^2$$2k^2$$7k^2 + k$

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ હોય,તો $k=$
$X=x$$1$$2$$3$$4$
$P(X=x)$$2k$$4k$$3k$$k$
($/10$ માં)

જો એક અસતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ હોય:
$X = x$$0$$1$$2$$3$
$P(X = x)$$k$$3k$$3k$$k$

તો $Var(X) = $

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિધેય $k = 0, 1, 2, 3, 4, 5$ માટે $P(X=k) = a \left( \frac{k+1}{2^k} \right)$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $X$ અવિભાજ્ય કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી?

એક અસતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$-1$$0$$1$$2$
$P(X = x)$$\frac{1}{3}$$\frac{1}{6}$$\frac{1}{6}$$\frac{1}{3}$

તો $6 \Sigma(x^2) P(X=x) - \operatorname{var}(X)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo