જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ હોય,જ્યાં $P(A) = 0.5$,$P(B) = 0.4$ અને $P(A \cap B) = 0.3$ હોય,તો $A$ કે $B$ પૈકી કોઈ પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

  • A
    $0.04$
  • B
    $0.4$
  • C
    $0.8$
  • D
    $0.2$

Explore More

Similar Questions

$1$ થી $100$ સુધીના $2$ કે $5$ વડે વિભાજ્ય હોય તેવા તમામ પૂર્ણાંકોનો સરવાળો........... છે.

Difficult
View Solution

એક વર્ગના $100$ વિદ્યાર્થીઓમાંથી $55$ ગણિતમાં અને $67$ ભૌતિકવિજ્ઞાનમાં પાસ થયા,તો માત્ર ભૌતિકવિજ્ઞાનમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે?

$A$ અને $B$ એ નોન-સિંગલટન ગણ છે અને $n(A \times B) = 35$ છે. જો $B \subset A$ હોય,તો ${}^{n(A)}C_{n(B)}$ ની કિંમત શોધો.

એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે $21$ લોકો પ્રોડક્ટ $A$ પસંદ કરે છે,$26$ લોકો પ્રોડક્ટ $B$ પસંદ કરે છે અને $29$ લોકો પ્રોડક્ટ $C$ પસંદ કરે છે. જો $14$ લોકો પ્રોડક્ટ $A$ અને $B$ પસંદ કરે છે,$12$ લોકો પ્રોડક્ટ $C$ અને $A$ પસંદ કરે છે,$14$ લોકો પ્રોડક્ટ $B$ અને $C$ પસંદ કરે છે અને $8$ લોકો ત્રણેય પ્રોડક્ટ પસંદ કરે છે,તો શોધો કે કેટલા લોકો ફક્ત પ્રોડક્ટ $C$ પસંદ કરે છે.

$125$ વિદ્યાર્થીઓના વર્ગમાં $70$ ગણિતમાં,$55$ આંકડાશાસ્ત્રમાં અને $30$ બંને વિષયમાં પાસ થયા છે. વર્ગમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થી માત્ર એક જ વિષયમાં પાસ થયો હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo