જો $\int \frac{dx}{(1+\sqrt{x}) \sqrt{x-x^2}} = \frac{A \sqrt{x}}{\sqrt{1-x}} + \frac{B}{\sqrt{1-x}} + C$,જ્યાં $C$ એ વાસ્તવિક અચળાંક છે,તો $A+B$ ની કિંમત શોધો.

  • A
    $3$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

ઇથેનોલ જ્યારે $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. $A$ સિલ્વર નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરીને $B$ (મુખ્ય નીપજ) અને $AgCl$ બનાવે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

$\sim (p \vee q)$ એ ... ને સમાન છે.

$1000 \ \mu F$ ના કેપેસિટર પર $20 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે,જ્યારે તેને $200 \ \mu C/s$ ના સ્થિર દરે ચાર્જ કરવામાં આવે ત્યારે જરૂરી સમય (સેકન્ડમાં) કેટલો હશે?

$9$ દડાઓને $9$ બોક્સમાં મૂકવાના છે. જો $5$ દડાઓ $3$ ચોક્કસ નાના બોક્સમાં સમાઈ શકતા ન હોય,તો દરેક બોક્સમાં એક દડો ગોઠવવાની રીતોની સંખ્યા શોધો.

$2 \tanh^{-1} \frac{1}{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo