જો $\tanh ^{-1} x = a \log \left(\frac{1+x}{1-x}\right)$,$|x| < 1$ હોય,તો $a$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

$Cr_2(SO_4)_3$ ની તુલ્ય વાહકતા મોલર વાહકતા સાથે કયા સમીકરણ દ્વારા સંબંધિત છે?

કોઈ પદાર્થ પર અચળ હાઇડ્રોલિક પ્રતિબળ માટે,પદાર્થના કદમાં થતો આંશિક ફેરફાર $\left( \frac{\Delta V}{V} \right)$ અને તેનો બલ્ક મોડ્યુલસ $(B)$ કેવી રીતે સંબંધિત છે?

જો સમય $t$ માં કણ દ્વારા કાપેલ અંતર $s$ એ $s=t^2-2t+5$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેનો પ્રવેગ કેટલો થાય?

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુ $(\gamma = 5/3)$ ને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 7/5)$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય શું હશે? અહીં,$\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર દર્શાવે છે.

જો $u=\log \left(x^3+y^3+z^3-3 x y z\right)$ હોય,તો $(x+y+z)(u_x+u_y+u_z)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo