જો $p$ અને $q$ એ ઉગમબિંદુથી રેખાઓ $x \sec \alpha + y \operatorname{cosec} \alpha = 10$ અને $x \cos \alpha - y \sin \alpha = 10 \cos 2 \alpha$ પર દોરેલા લંબની લંબાઈ હોય,તો $4 p^2 + q^2 =$

  • A
    $10$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $100$

Explore More

Similar Questions

$x=0, x=3, y=0$ અને $y=4$ રેખાઓ દ્વારા એક લંબચોરસ બને છે. ધારો કે રેખા $L$ એ $3x+y+6=0$ ને લંબ છે અને લંબચોરસના ક્ષેત્રફળને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે. તો બિંદુ $(\frac{1}{2}, -5)$ નું રેખા $L$ થી અંતર કેટલું થાય?

ધારો કે એક સમબાજુ ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ પર છે. ધારો કે સમબાજુ ત્રિકોણની એક બાજુ સીધી રેખા $x + y = 3$ પર છે. જો $R$ અને $r$ એ અનુક્રમે $\Delta ABC$ ના પરિવર્ત અને અંતઃવર્તની ત્રિજ્યા હોય,તો $(R + r)$ ની કિંમત ..... થાય.

રેખા $x + y = 4$ પરના બે બિંદુઓ શોધો જે રેખા $4x + 3y = 10$ થી એકમ અંતરે આવેલા હોય.

Difficult
View Solution

જો $P(\alpha, \beta)$ એ રેખા $3x + y = 0$ પરનું બિંદુ હોય અને બિંદુ $P$ તથા બિંદુ $Q(1, 1)$ એ રેખા $3x - 4y - 8 = 0$ ની વિરુદ્ધ બાજુએ આવેલા હોય,તો:

જો બિંદુ $(1, a)$ એ રેખાઓ $x + y = 1$ અને $2(x + y) = 3$ ની વચ્ચે આવેલું હોય,તો $a$ એ કયા અંતરાલમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo