જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $ax^2+bx+c=0$ ના બીજ હોય અને જો $px^2+qx+r=0$ ના બીજ $\frac{1-\alpha}{\alpha}$ અને $\frac{1-\beta}{\beta}$ હોય,તો $r$ ની કિંમત શોધો.

  • A
    $a+2b$
  • B
    $a+b+c$
  • C
    $ab+bc+ca$
  • D
    $abc$

Explore More

Similar Questions

$5 \ M \ NaHCO_3$ દ્રાવણના $x \ mL$ કદને $2 \ M \ H_2CO_3$ દ્રાવણના $10 \ mL$ સાથે મિશ્ર કરીને ઇલેક્ટ્રોલાઇટિક બફર બનાવવામાં આવ્યું. જો આ જ બફરનો ઉપયોગ નીચેના ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં $235.3 \ mV$ નો સેલ પોટેન્શિયલ નોંધવા માટે કરવામાં આવે,તો $x = . . . . . . \ mL$ (નજીકનો પૂર્ણાંક) નું મૂલ્ય શોધો.
$Sn_{(s)} \mid Sn(OH)_6^{2-}(0.5 \ M) \mid HSnO_2^{-}(0.05 \ M) \mid OH^{-} \mid Bi_2O_{3(s)} \mid Bi_{(s)}$
મધ્યવર્તી ગણતરીઓ માટે દશાંશના એક સ્થાન સુધી ધ્યાનમાં લો.

નીચેનામાંથી કયું ઓઝોન સ્તરના ઘટાડા માટે મુખ્યત્વે જવાબદાર છે?

જો $R$ એ તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને $f: R-\{2\} \rightarrow R$ એ $x \in R-\{2\}$ માટે $f(x)=\frac{2+x}{2-x}$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f(x)$ નો વિસ્તાર શોધો.

$x^2+y^2=4$ અને $y=3x+c$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો કાટખૂણો છે. તો $c^2$ ની કિંમત શોધો.

એક સંયોજન $X$ ની $H_{2}O$ સાથે પ્રક્રિયા થતા સડેલી માછલી જેવી ગંધ ધરાવતો રંગહીન વાયુ $Y$ ઉત્પન્ન થાય છે. વાયુ $Y$ ને $CuSO_{4}$ ના દ્રાવણમાં શોષવામાં આવે ત્યારે નીપજ તરીકે $Cu_{3}P_{2}$ મળે છે. સંયોજન $X$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo