જો $r$ અને $r^1$ એ $50^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની બે સપાટીઓ પરના વક્રીભવન કોણ દર્શાવતા હોય,અને $r$ એ સમય $t$ સાથે $r = 10^{\circ} + t^2$ મુજબ બદલાતું હોય,તો $r^1$ સમય સાથે કેવી રીતે બદલાશે?

  • A
    $40^{\circ} + t^2$
  • B
    $50^{\circ} - t^2$
  • C
    $50^{\circ} + t^2$
  • D
    $40^{\circ} - t^2$

Explore More

Similar Questions

ફ્લિન્ટ કાચ અને ક્રાઉન કાચના બે પ્રિઝમનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફ્લિન્ટ કાચના પ્રિઝમનો ખૂણો $15^o$ છે. ક્રાઉન કાચના પ્રિઝમનો ખૂણો અને ચોખ્ખું કોણીય વિભાજન અનુક્રમે કેટલું હશે ($^o$ માં)? (આપેલ છે: ક્રાઉન કાચ માટે $\mu = 1.52, \omega = 0.02$; ફ્લિન્ટ કાચ માટે $\mu = 1.65, \omega = 0.03$).

Difficult
View Solution

હવામાંથી $A = 75^{\circ}$ ના પ્રિઝમ અને $n_0 = \sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી વક્રીભવન સપાટી પર એકરંગી પ્રકાશ આપાત થાય છે. પ્રિઝમની બીજી વક્રીભવન સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $n$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનું પાતળું પડ લગાવેલું છે. જો આપાતકોણ $\theta \leq 60^{\circ}$ હોય,તો પ્રકાશ કોટેડ પ્રિઝમ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. $n^2$ નું મૂલ્ય કેટલું હશે?

પ્રકાશનું એક કિરણ $30^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર $60^o$ ના ખૂણે આપાત થાય છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે. નિર્ગમન કિરણ પ્રિઝમની બીજી સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવશે....$^o$

એક પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમની એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશના કિરણનું વિચલન કોણ કેટલું હશે ($^{\circ}$ માં)? (પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $=\sqrt{2}$)

આકૃતિમાં,પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo