જો $l = \text{લંબાઈ}$,$R = \text{અવરોધ}$ અને $A = \text{આડછેદનું ક્ષેત્રફળ}$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $R \propto \frac{1}{A l}$
  • B
    $R \propto \frac{A}{l}$
  • C
    $R \propto \frac{l}{A}$
  • D
    $R \propto l A$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને $0.001 \ M$ એસિટિક એસિડની વાહકતા $5.07 \times 10^{-5} \ S \ cm^{-1}$ છે. જો તે જ તાપમાને એસિટિક એસિડ માટે $\wedge_m^0 = 390 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો તે તાપમાને એસિટિક એસિડનો વિયોજન અચળાંક કેટલો થાય?

દ્રાવણની વિશિષ્ટ વાહકતા (specific conductance) શેના પર આધાર રાખે છે?

અનંત મંદને $Ba^{2+}$ અને $Cl^-$ આયનોની તુલ્યવાહકતા અનુક્રમે $127$ અને $76 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. તો અનંત મંદને $BaCl_2$ ની તુલ્યવાહકતા કેટલી થાય?

નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરીને અનંત મંદને $NH_4OH$ ની મોલર વાહકતાની ગણતરી કરો:
$[\Lambda _m^o(NH_4Cl) = 129.8, \Lambda _m^o(KOH) = 248.0$ અને $\Lambda _m^o(KCl) = 126 \ S \ cm^2 \ mol^{-1}]$

$298 \ K$ તાપમાને $0.02 \ M$ એસિટિક એસિડના જલીય દ્રાવણની વિશિષ્ટ વાહકતા $(k) \ 1.65 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. એસિટિક એસિડનો વિયોજન અંશ $(\alpha)$ શોધો: [આપેલ છે: $\lambda_{H^{+}}^{\infty} = 349.1 \ S \ cm^2 \ mol^{-1}$ અને $\lambda_{CH_3COO^{-}}^{\infty} = 40.9 \ S \ cm^2 \ mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo