જો $P$ અને $S$ ટોલ્યુઈન હોય,તો નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Q$ અને $R$ અનુક્રમે ઓળખો:
$P$ $\xrightarrow{KMnO_4/KOH} Q$ $\xrightarrow{\text{સોડા લાઈમ}, \Delta} R$ $\xrightarrow{CH_3Cl, \text{નિર્જળ } AlCl_3} S$

  • A
    બેન્ઝોઈક એસિડ,બેન્ઝીન
  • B
    બેન્ઝાલ્ડિહાઈડ,બેન્ઝોઈક એસિડ
  • C
    બેન્ઝાલ્ડિહાઈડ,સોડિયમ બેન્ઝોએટ
  • D
    બેન્ઝીન,બેન્ઝોઈક એસિડ

Explore More

Similar Questions

ટોલ્યુઇન ............ ધરાવે છે.

નીચેનામાંથી કયું નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં બેન્ઝીન સાથે પ્રક્રિયા કરીને એસિટોફિનોન બનાવે છે?

ઉપરની પ્રક્રિયાની શ્રેણીમાં $Y$ શું છે?

બેન્ઝીનના નાઈટ્રેશન માટેની પ્રક્રિયા આપો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બેન્ઝીનનું નાઈટ્રેશન નીચેના સોપાનનો સમાવેશ કરે છે:
$H-O^+(H)-NO_2 \rightleftharpoons H_2O + NO_2^+$
વિધાન $II$: લુઈસ બેઝનો ઉપયોગ બેન્ઝીનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનને પ્રોત્સાહન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo