જો $p-n$ જંકશન ડાયોડ રિવર્સ બાયસમાં હોય,તો:

  • A
    પોટેન્શિયલ બેરિયર ઘટે છે.
  • B
    ડેપ્લેશન લેયરની પહોળાઈ ઘટે છે.
  • C
    વિદ્યુત વહન શક્ય છે.
  • D
    ડેપ્લેશન લેયરની પહોળાઈ વધે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પરિપથ ફોરવર્ડ બાયસમાં છે?

આ પરિપથમાં બે વિરુદ્ધ દિશામાં જોડાયેલા આદર્શ ડાયોડ સમાંતરમાં છે. પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે ($A$ માં)?

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN-$ જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ .......$mA$ હશે.

ડાયોડનો પ્રવાહ-વોલ્ટેજ સંબંધ $I = (e^{1000V/T} - 1) \; mA$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ $V$ વોલ્ટમાં છે અને તાપમાન $T$ કેલ્વિનમાં છે. જો કોઈ વિદ્યાર્થી $300 \; K$ તાપમાને $5 \; mA$ પ્રવાહ માપતી વખતે વોલ્ટેજ માપવામાં $\pm 0.01 \; V$ ની ભૂલ કરે,તો પ્રવાહના મૂલ્યમાં $mA$ માં કેટલી ભૂલ થશે?

Difficult
View Solution

$p-n$ જંકશન ડાયોડમાં પોટેન્શિયલ બેરિયરનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo