જો $\bar{a}$ અને $\bar{b}$ એવા સદિશો હોય કે જેથી $|\bar{a}|=3$,$|\bar{b}|=2$ અને $\bar{a} \cdot \bar{b}=5$ હોય,તો $|\bar{a}-\bar{b}|=$

  • A
    $\sqrt{23}$
  • B
    $\sqrt{3}$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

$m \in R$ ના કેટલા મૂલ્યો માટે સદિશો $\hat{i}+2 \hat{j}+m \hat{k}$ અને $\hat{i}+m \hat{j}+2 \hat{k}$ સમરેખ છે?

ધારો કે $\vec{OA} = -4\hat{i} + 3\hat{k}$ અને $\vec{OB} = 14\hat{i} + 2\hat{j} - 5\hat{k}$. જો $\vec{OD}$ એ $\angle AOB$ નો દ્વિભાજક હોય અને $|\vec{OD}| = \sqrt{6}$ હોય,તો $\vec{OD} =$

જો $O$ એ ઉગમબિંદુ હોય અને $C$ એ $A(2, -1)$ અને $B(-4, 3)$ નું મધ્યબિંદુ હોય,તો $\overrightarrow{OC}$ નું મૂલ્ય શોધો.

જો $\theta$ એ નિયમિત પંચકોણનો ખૂણો હોય,તો $|(\sin \theta) \hat{i}+(\cos \theta) \hat{j}+(\tan \theta) \hat{k}|=$

બિંદુ $\hat{i} - \hat{j} + 2\hat{k}$ માંથી પસાર થતી અને સદિશ $3\hat{i} + \hat{j} + \hat{k}$ ને સમાંતર રેખા પર,$\hat{i} - \hat{j} + 2\hat{k}$ થી $3\sqrt{11}$ એકમ અંતરે આવેલા બિંદુનો સ્થાનસદિશ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo