જો $X = \{4^n - 3n - 1 : n \in N\}$ અને $Y = \{9(n - 1) : n \in N\}$ હોય,તો $X \cap Y =$

  • A
    $X$
  • B
    $Y$
  • C
    $\phi$
  • D
    $\{0\}$

Explore More

Similar Questions

જો $A = \{3, 5, 7, 9, 11\}$,$B = \{7, 9, 11, 13\}$,$C = \{11, 13, 15\}$ અને $D = \{15, 17\}$ હોય,તો $A \cap C$ શોધો.

જો $A = \{3, 6, 9, 12, 15, 18, 21\}$,$B = \{4, 8, 12, 16, 20\}$,$C = \{2, 4, 6, 8, 10, 12, 14, 16\}$,અને $D = \{5, 10, 15, 20\}$ હોય,તો $C - B$ શોધો.

જો $A = \{3, 6, 9, 12, 15, 18, 21\}$,$B = \{4, 8, 12, 16, 20\}$,$C = \{2, 4, 6, 8, 10, 12, 14, 16\}$,અને $D = \{5, 10, 15, 20\}$ હોય,તો $B - A$ શોધો.

ધારો કે $A = \{a, b\}$ અને $B = \{a, b, c\}$ છે. શું $A \subset B$ છે? $A \cup B$ શું છે?

જો $A$ અને $B$ એ નિદર્શાવકાશની કોઈપણ બે ઘટનાઓ હોય,તો "ઘટના $A$ અને $B$ પૈકી બરાબર એક જ ઘટના બને" તે ઘટનાનું ગણ-સિદ્ધાંતિક નિરૂપણ શું છે?
(અહીં $E^c$ એ ઘટના $E$ નો પૂરક ગણ દર્શાવે છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo