જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{1}{3}$,$P(B) = \frac{1}{5}$,અને $P(A \cup B) = \frac{1}{3}$ હોય,તો $P(A^{\prime} | B^{\prime}) + P(B^{\prime} | A^{\prime})$ ની કિંમત શોધો.

  • A
    $\frac{5}{6}$
  • B
    $1$
  • C
    $\frac{1}{6}$
  • D
    $\frac{11}{6}$

Explore More

Similar Questions

એક સિક્કો ત્રણ વાર ઉછાળવામાં આવે છે. જો ઘટના $E$ એ ઓછામાં ઓછી બે છાપ મળે તેમ દર્શાવે અને ઘટના $F$ એ પ્રથમ સિક્કા પર છાપ મળે તેમ દર્શાવે,તો $P(E|F)$ શોધો.

$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A) \neq 0$ થાય. જો $A$ એ $B$ નો ઉપગણ હોય,તો $P(B|A)$ શોધો.

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) \neq 0$ અને $P(B) \neq 1$ થાય,તો $P\left( \frac{\overline{A}}{\overline{B}} \right) = $

જો $E$ અને $F$ બે સ્વતંત્ર ઘટનાઓ હોય,જ્યાં $P(E)=0.3$ અને $P(E \cup F)=0.5$ હોય,તો $P(E|F)-P(F|E)$ ની કિંમત શોધો.

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી હોય કે જેથી $P(A \cap B') = \frac{3}{25}$ અને $P(A' \cap B) = \frac{8}{25}$ થાય,તો $P(A) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo