જો $2.0 \ g$ $NaOH$ ને $500 \ cm^{3}$ પાણીમાં ઓગાળવામાં આવે, તો દ્રાવણની મોલારિટી કેટલી થાય?

  • A
    $0.25 \ mol \ dm^{-3}$
  • B
    $0.1 \ mol \ dm^{-3}$
  • C
    $0.4 \ mol \ dm^{-3}$
  • D
    $0.50 \ mol \ dm^{-3}$

Explore More

Similar Questions

દ્રાવણની મોલાલિટી એટલે:

સાંદ્રતા દર્શાવવાની નીચેનામાંથી કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે?

$x$ ગ્રામ પાણીને $69 \ g$ ઇથેનોલમાં મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં ઇથેનોલનો મોલ અંશ $0.6$ છે. તો $x$ નું મૂલ્ય ગ્રામમાં કેટલું હશે?

દ્રાવણની સાંદ્રતાનો અર્થ શું છે? દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતોની ચર્ચા કરો.

જો $H_2SO_4$ ના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે $1.56 \ M$ અને $1.8 \ m$ હોય,તો દ્રાવણની ઘનતા $g/mL$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo