$100 \ W$ ના $10$ બલ્બને $1$ કલાક સુધી ચાલુ રાખવામાં આવે, તો કેટલી વિદ્યુત-ઊર્જા વપરાય?

  • A
    $1000$ યુનિટ
  • B
    $10$ યુનિટ
  • C
    $100$ વૉટ-સેકન્ડ
  • D
    $1$ યુનિટ

Explore More

Similar Questions

$(a)$ આલેખનો ઉપયોગ કરીને વાયરનો અવરોધ ગણો.
$(b)$ $220 \, V$ ની લાઇન પર $5 \, A$ પ્રવાહ મેળવવા માટે $176 \, \Omega$ ના કેટલા અવરોધોને સમાંતર જોડવા પડે?
$(c)$ વિદ્યુત પાવરની વ્યાખ્યા આપો. પાવર,વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને અવરોધ વચ્ચેનો સંબંધ તારવો.

જો વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે,તો તેના અવરોધ પર શું અસર થશે?

એક કોષના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1.5 \ V$ છે. જો તેને $30 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે,તો પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ ગણો. ($A$ માં)

$1 \, \mu A = \ldots \ldots \ldots \, A$

આપેલ પરિપથ આકૃતિમાં,બે અવરોધક તાર $A$ અને $B$ સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન દ્રવ્યના બનેલા છે,પરંતુ $A$ એ $B$ કરતા લાંબો છે. કયું એમીટર,$A_{1}$ કે $A_{2}$,વિદ્યુતપ્રવાહ માટે વધુ રીડિંગ દર્શાવશે? કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo