જો $0.50 \ mol$ $CaCl_2$ ને $0.20 \ mol$ $Na_3PO_4$ સાથે મિશ્ર કરવામાં આવે,તો $Ca_3(PO_4)_2$ ના કેટલા મહત્તમ મોલ બની શકે?

  • A
    $0.7$
  • B
    $0.5$
  • C
    $0.2$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$1 \, \text{mol}$ મિથેનોલનું $O_2$ ની હાજરીમાં દહન થતાં $723 \, \text{kJ mol}^{-1}$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો આ પ્રક્રિયા દરમિયાન $1 \, \text{mol}$ $O_2$ નો ઉપયોગ કરવામાં આવે,તો કેટલી ઉષ્મા ($\text{kJ}$ માં) ઉત્પન્ન થશે?

પ્રક્રિયા $2H_2 + O_2 \to 2H_2O$ માં,જો $6 \ g$ $H_2$ એ $64 \ g$ $O_2$ સાથે સંયોજાય,તો બાકી રહેલા વધારાના પ્રક્રિયકનું દળ $g$ માં શોધો.

એલ્યુમિનિયમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન બનાવે છે. જ્યારે $5.4 \ g$ એલ્યુમિનિયમ અને $50.0 \ mL$ $5.0 \ M$ સલ્ફ્યુરિક એસિડને પ્રક્રિયા માટે મિશ્ર કરવામાં આવે,ત્યારે $300 \ K$ તાપમાને અને $1.0 \ atm$ દબાણે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું કદ લિટરમાં $(L)$ કેટલું હશે?
(એલ્યુમિનિયમનું મોલર દળ $27.0 \ g \ mol^{-1}, R = 0.082 \ atm \ L \ mol^{-1} \ K^{-1}$ લો)

$BaCl_2$ $(0.5 \ M)$ અને $H_2SO_4$ $(1 \ M)$ ના સમાન કદને મિશ્ર કરતા મળતા $BaSO_4$ ના મહત્તમ જથ્થાનું સાંદ્રતા ................. $M$ થશે.

નીચેની પ્રક્રિયાના સંતુલિત સમીકરણમાં,$a / b$ નો ગુણોત્તર કેટલો છે?
$aCaCO_3 + bH_3PO_4 \rightarrow pCa_3(PO_4)_2 + qCO_2 + rH_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo