જો $\theta$ બીજા ચરણમાં હોય,તો $\sqrt{\frac{1 - \sin \theta}{1 + \sin \theta}} + \sqrt{\frac{1 + \sin \theta}{1 - \sin \theta}}$ ની કિંમત શોધો.

  • A
    $2 \sec \theta$
  • B
    $-2 \sec \theta$
  • C
    $2 \csc \theta$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\cot(7.5^{\circ}) + \tan(67.5^{\circ}) - \cot(67.5^{\circ}) - \tan(7.5^{\circ})$ ની કિંમત શું છે?

જો $\sin \alpha = \frac{8}{17}, 0 < \alpha < 90^{\circ}$ અને $\tan \beta = \frac{5}{12}, 0 < \beta < 90^{\circ}$ હોય,તો $\cos (\alpha - \beta)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ સંખ્યા/સંખ્યાઓ સંમેય છે?

જો $2\cos\theta + \sin\theta = 1$ હોય,તો $4\cos\theta + 3\sin\theta$ ની કિંમત કેટલી થાય?

ધારો કે $\theta$ અને $\phi (\neq 0)$ એવા છે કે જેથી $\sec(\theta + \phi)$,$\sec\theta$,અને $\sec(\theta - \phi)$ એ $A.P.$ માં છે. જો કોઈ $k$ માટે $\cos\theta = k \cos(\frac{\phi}{2})$ હોય,તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo