જો $n$ એક પૂર્ણાંક સંખ્યા હોય,તો વિધેય $\sqrt{\sin 2x}$ નો પ્રદેશ (domain) શું છે?

  • A
    $[n\pi - \frac{\pi}{2}, n\pi]$
  • B
    $[n\pi, n\pi + \frac{\pi}{2}]$
  • C
    $[(2n - 1)\pi, 2n\pi]$
  • D
    $[2n\pi, (2n + 1)\pi]$

Explore More

Similar Questions

જો $U = \{a, b, c, d, e, f\}$ અને $A = \{a, b, c\}$ હોય,તો $(U \cup A^{\prime})$ શોધો.

ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે,જ્યાં
$A = \{x \mid x \text{ એ } 'BOWL' \text{ શબ્દનો અક્ષર છે}\}$
$B = \{x \mid x \text{ એ } 'ELBOW' \text{ શબ્દનો અક્ષર છે}\}$
$C = \{x \mid x \text{ એ } 'BELLOW' \text{ શબ્દનો અક્ષર છે}\}$

એક શહેરમાં $20$ ટકા વસ્તી કાર દ્વારા મુસાફરી કરે છે,$50$ ટકા બસ દ્વારા મુસાફરી કરે છે અને $10$ ટકા લોકો કાર અને બસ બંને દ્વારા મુસાફરી કરે છે. તો કાર અથવા બસ દ્વારા મુસાફરી કરતા લોકોની ટકાવારી......$\%$ છે.

વિધેય $f(x) = \frac{x^2 + x + 2}{x^2 + x + 1}; x \in R$ નો વિસ્તાર શોધો.

Difficult
View Solution

જો $A$ અને $B$ બે ગણ હોય,તો $A \times B = B \times A$ ત્યારે અને તો જ થાય જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo