જો $A$ નો પગાર $B$ કરતા $50 \%$ વધારે હોય,તો $B$ નો પગાર $A$ કરતા કેટલા ટકા ઓછો છે?

  • A
    $33\%$
  • B
    $40 \frac{1}{3} \%$
  • C
    $45 \frac{1}{3} \%$
  • D
    $33 \frac{1}{3} \%$

Explore More

Similar Questions

અનિલની માસિક આવક અશોકની આવક કરતા $30 \%$ વધારે છે. અશોકની માસિક આવક મનોજની આવક કરતા $10 \%$ ઓછી છે. જો અનિલ અને મનોજની માસિક આવક વચ્ચેનો તફાવત $₹ 1360$ હોય,તો અશોકની માસિક આવક કેટલી છે?

$264$ ના $60 \%$ એ નીચેનામાંથી કોના સમાન છે?

જો એક સંખ્યા $x$ એ બીજી સંખ્યા $y$ કરતા $10 \%$ ઓછી હોય અને $y$ એ $125$ કરતા $10 \%$ વધારે હોય,તો $x$ ની કિંમત કેટલી થાય?

$320$ ના $10 \%$ માં કઈ સંખ્યા ઉમેરવાથી સરવાળો $230$ ના $30 \%$ જેટલો થાય?

જો $A$ નો પગાર $B$ કરતા $30\%$ વધારે હોય,તો $B$ નો પગાર $A$ કરતા કેટલા ટકા ઓછો છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo