જો પાણીના ઉત્કલન બિંદુએ $900 \ J/g$ ઉષ્માની આપ-લે થતી હોય,તો એન્ટ્રોપીમાં થતો વધારો $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલો હશે?

  • A
    $43.4$
  • B
    $87.2$
  • C
    $900$
  • D
    $0$

Explore More

Similar Questions

મોલર એન્ટ્રોપી કોના માટે મહત્તમ છે?

એક હીટ એન્જિન $500 \ K$ અને $300 \ K$ વચ્ચે કાર્યરત છે. જો એન્જિન $100 \ J$ ઉષ્માનું શોષણ કરે,તો એન્જિન દ્વારા મુક્ત થતી ઉષ્માનું કયું મૂલ્ય અશક્ય છે ($J$ માં)?

ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મર્યાદા જણાવો.

એન્ટ્રોપીનો એકમ શું છે?

નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo