જો $P$,$V$,$M$,$T$ અને $R$ અનુક્રમે દબાણ,કદ,મોલર દળ,તાપમાન અને વાયુ અચળાંક હોય,તો આદર્શ વાયુ માટે ઘનતા નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

  • A
    $\frac{RT}{PM}$
  • B
    $\frac{P}{RT}$
  • C
    $\frac{M}{V}$
  • D
    $\frac{PM}{RT}$

Explore More

Similar Questions

એક મોલ આદર્શ વાયુ માટે $T \ (K)$ તાપમાને,$P$ ($y$-અક્ષ પર) અને $V^{-1}$ ($x$-અક્ષ પર) નો આલેખ $32.8 \ L \ atm \ mol^{-1}$ ના ઢાળ સાથે સીધી રેખા આપે છે. તો તાપમાન ($K$ માં) કેટલું હશે? $\left(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}\right)$

જો વાયુ $A$ ની ઘનતા વાયુ $B$ કરતાં $1.5$ ગણી હોય અને $A$ નું આણ્વીય દળ $M$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું થાય?

$27^{\circ} C$ તાપમાને,$1 \ bar$ દબાણ ધરાવતા $1 \ L$ $H_2$ ને $2 \ bar$ દબાણ ધરાવતા $2 \ L$ $O_2$ સાથે $10 \ L$ ના ફ્લાસ્કમાં મિશ્ર કરવામાં આવે છે. વાયુમય મિશ્રણ દ્વારા લાગતું દબાણ $bar$ માં કેટલું હશે? ($H_2$ અને $O_2$ ને આદર્શ વાયુઓ તરીકે ધારો)

$27 \ ^oC$ તાપમાને $2 \ L$ ના પાત્રમાં ભરેલા $5 \ mol$ $Cl_2$ વાયુનું દબાણ શોધો. ($bar$ માં)

આદર્શ વાયુની ઘનતા ક્યારે મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo