જો $N_A$ એ એવોગેડ્રો આંક હોય,તો $4.2 \ g$ નાઈટ્રાઈડ આયનો $(N^{3 -})$ માં રહેલા સંયોજકતા ઈલેક્ટ્રોનની સંખ્યા ................... $N_A$ છે.

  • A
    $2.4$
  • B
    $4.2$
  • C
    $1.6$
  • D
    $3.2$

Explore More

Similar Questions

$64.4 \ g$ $Na_2SO_4 \cdot 10H_2O$ માં ઓક્સિજન પરમાણુના કેટલા મોલ હશે?

$CuSO_4 \cdot 5H_2O$ ના $1 \times 10^{22}$ અણુઓનું વજન ........... $g$ છે.

નીચેનામાંથી શેમાં $6.02 \times 10^{22}$ અણુઓ હાજર હોય છે?

યુરિયાના $6.02 \times 10^{20}$ અણુઓ તેના $200 \ mL$ દ્રાવણમાં હાજર છે. યુરિયાના દ્રાવણની સાંદ્રતા .............. $M$ છે.

Difficult
View Solution

$CO_2$ નું આણ્વીય દળ $44 \ g/mol$ છે. જો એવોગેડ્રો આંક $6.022 \times 10^{23} \ mol^{-1}$ હોય,તો $CO_2$ ના એક અણુનું દળ ..... $\times 10^{-23} \ g$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo