જો $1 \, mole$ $H_3PO_x$ ને $80 \, g$ $NaOH$ દ્વારા સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવે,તો સાચું વિધાન પસંદ કરો :-

  • A
    $x = 2$ અને એસિડ મોનોબેઝિક છે
  • B
    $x = 3$ અને એસિડ ડાયબેઝિક છે
  • C
    $x = 4$ અને એસિડ ટ્રાયબેઝિક છે
  • D
    બધા સાચા છે

Explore More

Similar Questions

નીચેની યાદી-$I$ માં આપેલી વસ્તુઓને યાદી-$II$ ($STP$ પર) માં આપેલા પરિણામો સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$ ($STP$ પર)
$(A)$ $10 \ g \ CaCO_3 \xrightarrow{\Delta} \text{વિઘટન}$$(i)$ $0.224 \ L \ CO_2$
$(B)$ $1.06 \ g \ Na_2CO_3 \xrightarrow{\text{વધારે } HCl} \text{પ્રક્રિયા}$$(ii)$ $4.48 \ L \ CO_2$
$(C)$ $2.4 \ g \ C \xrightarrow{\text{વધારે } O_2} \text{દહન}$$(iii)$ $0.448 \ L \ CO_2$
$(D)$ $0.56 \ g \ CO \xrightarrow{\text{વધારે } O_2} \text{દહન}$$(iv)$ $2.24 \ L \ CO_2$
$(v)$ $22.4 \ L \ CO_2$

$1 \ L$ $CO_2$ વાયુને ગ્રેફાઇટ સાથે ગરમ કરતા મળતા વાયુમિશ્રણનું $STP$ એ કદ $1.5 \ L$ છે. $STP$ એ ઉદ્ભવતા $CO$ વાયુની મોલસંખ્યા શોધો.

એક વાયુમય મિશ્રણમાં $CH_4$ અને $C_2H_6$ સમાન મોલર પ્રમાણમાં છે. $S.T.P.$ પર આ મિશ્રણના $2.24 \ L$ નું વજન ............. $g$ છે.

$1 \, mol$ હાઇડ્રોકાર્બન $C_xH_{2y}$ ની દહન પ્રક્રિયા માટે જરૂરી $O_2$ ના મોલની સંખ્યા............ થશે.

$500 \ mL$ સેમી-નોર્મલ દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ કાર્બોનેટનું વજન .......... $g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo