સદિશ $\overrightarrow A $ ના યામ $(3,\, 4)$ એકમ છે, તો તેનાં એકમ સદિશનું મૂલ્ય એક જ મળે તેમ દર્શાવો. 

Similar Questions

કોઈ સદિશનો એકમ સદિશ $a\widehat i\, + b\widehat j\, + c\widehat k$ છે. જો $a$ અને $b$ ના મૂલ્યો અનુક્રમે $0.6$ અને $0.8 $ હોય, તો $c$ નું મૂલ્ય શોધો. 

જો સદિશ $\mathop P\limits^ \to = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\, + \;\,12\hat k$ હોય તો સદિશ $\mathop P\limits^ \to $ નું મૂલ્ય ......

 સદિશ ભૌતિક રાશિ ને કેવી રીતે દર્શાવી શકાય ?

એક સદિશ સમાન પ્રકૃતિ ધરાવતા સમાન અને વિરુદ્ધ સદિશમાં ઉમેરવામાં આવે છે, તો તે શું બનાવશે ?

$2\widehat i\, + 3\widehat j\, + 4\widehat k$ ની દિશાનો એકમ સદિશ શોધો.