મેસો બંધારણ નીચેના કયા બંધારણ ને ઓળખો?
$1$ અને $3$
$1,3$ અને $5$
$1,3$ અને $4$
$2$ અને $5$
....... કીરાલ સંયોજન છે.
સામાન્ય પ્રકાર એ કોની મદદથી સમતલીય ધ્રુવીય પ્રકાશમાં રૂપાંતરણ પામે છે ?
મેસો ટાર્ટરીક એસિડ કોની હાજરીના કારણે પ્રકાશીય નિષ્ક્રિય છે ?
નીચેના સંયોજનમાં કયા નંબરના કાર્બન સાથે નવો સમૂહ જોડતાં કીરાલ સંયોજન બને ? $1_{CH_3} - 2_{CH_2}- 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$
નીચેનામાંથી કયો મેસો સ્વરૂપમાં હોઈ શકે છે?