નીચેનામાંથી $Buna-N$ નો ઉપયોગ ઓળખો:

  • A
    સુશોભનની વસ્તુઓ મેળવવા માટે
  • B
    લેન્સ તૈયાર કરવા માટે
  • C
    એડહેસિવ્સ (ગુંદર) તૈયાર કરવા માટે
  • D
    પેઇન્ટ તૈયાર કરવા માટે

Explore More

Similar Questions

નિયોપ્રીન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેની પોલિમરીક રચનાઓમાં મોનોમર ઓળખો:
$(i)$ $-[CO-(CH_2)_8-CO-NH-(CH_2)_6-NH]-_n$
$(ii)$ મેલેમાઈન-ફોર્માલ્ડિહાઈડ પોલિમર

પોલિમર દ્રાવણની ટર્બીડીટી (ઘૂંધળાપણું) એ ........ નો માપદંડ છે.

જો કોઈ પોલિમરનું સંખ્યા સરેરાશ આણ્વીય દળ અને વજન સરેરાશ આણ્વીય દળ અનુક્રમે $40000$ અને $60000$ હોય,તો પોલિમરનો પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ કેટલો થશે?

બ્યુના-$S$ પોલિમર ..... નો બનેલો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo