નીચેનામાંથી એવો એકમ કોષ ઓળખો જેમાં ચાર કણો હોય.

  • A
    સાદો ઘન $(Simple \ cubic)$
  • B
    ફલક કેન્દ્રિત ઘન $(Face-centred \ cubic)$
  • C
    અંતઃ કેન્દ્રિત ઘન $(Body-centred \ cubic)$
  • D
    પાયા કેન્દ્રિત ઘન $(Base-centred \ cubic)$

Explore More

Similar Questions

$A$ અને $B$ નું એક સંયોજન ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $A$ પરમાણુઓ ઘનના ખૂણાઓ પરના લેટીસ બિંદુઓ રોકે છે. $B$ પરમાણુઓ ઘનની દરેક બાજુના કેન્દ્રમાં ગોઠવાયેલા છે. સંયોજનનું સંભવિત પ્રાયોગિક સૂત્ર શું છે?

ફ્લોરાઈટ બંધારણમાં,$Ca^{2+}$ આયનનો સવર્ગ આંક કેટલો હોય છે?

$NaCl$ સ્ફટિક રચનામાં દરેક સોડિયમ આયનની આસપાસ કેટલા ક્લોરાઇડ આયન રહેલા હોય છે?

ઘન એકમ કોષના $(i)$ ખૂણા પર અને $(ii)$ અંતઃકેન્દ્ર પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પાડોશી એકમ કોષનો ભાગ છે તે સમજાવો.

જો $AB$ એ ઝિંક બ્લેન્ડ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $B^{-}$ આયનો લેટીસ બિંદુઓ પર હોય,તો $A^{+}$ આયનો દ્વારા કેટલા ટકા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ રોકાયેલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo