નીચે આપેલ ફેફસાંમાં રહેલી હવાના જથ્થાના આધારે ફુપ્ફુસીય કદ/ક્ષમતાનો પ્રકાર ઓળખો.
$I.$ $1100 \ mL - 1200 \ mL$
$II.$ $500 \ mL$
$III.$ $5000 \ mL - 6000 \ mL$
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I - VC, II - FRC, III - RV$
  • B
    $I - RV, II - TV, III - TLC$
  • C
    $I - EC, II - IC, III - RV$
  • D
    $I - TV, II - IRV, III - ERV$

Explore More

Similar Questions

બળજબરીપૂર્વક ઉચ્છવાસ કર્યા પછી વ્યક્તિ મહત્તમ કેટલા કદની હવા અંદર લઈ શકે છે $:-$

અવશેષી કદ (Residual volume) એટલે શું?

ફેફસાં વાયુ ભરેલી કોથળીઓ,એટલે કે વાયુકોષ્ઠોના બનેલા છે. તે દબાણપૂર્વકના ઉચ્છવાસ પછી પણ ચોંટી જતા નથી (કોલેપ્સ થતા નથી) કારણ કે:

એક સામાન્ય પુખ્ત મનુષ્યમાં $500\,ml$ શ્વસન કદ શેની સાથે સંબંધિત છે?

$TLC = \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo