ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં એવા તબક્કાને ઓળખો,જેમાં સબસ્ટ્રેટનું ઓક્સિડેશન થતું નથી.

  • A
    સક્સિનિક એસિડ $\rightarrow$ મેલિક એસિડ
  • B
    સક્સિનિલ-$CoA$ $\rightarrow$ સક્સિનિક એસિડ
  • C
    આઇસોસાઇટ્રેટ $\rightarrow \alpha$-કીટોગ્લુટેરિક એસિડ
  • D
    મેલિક એસિડ $\rightarrow$ ઓક્સાલોએસેટિક એસિડ

Explore More

Similar Questions

શ્વસન ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

$Kreb's$ ચક્રમાં, $FAD$ નીચેનામાંથી કોના રૂપાંતરણ દરમિયાન ઇલેક્ટ્રોન સ્વીકારનાર તરીકે કાર્ય કરે છે?

કણાભસૂત્રના નીચેનામાંથી કયા ભાગમાં સક્સિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચક આવેલો હોય છે?

કેબ્સચક્રમાં $FADH_2$ નું ઉત્પાદન નીચેનામાંથી કોના રૂપાંતરણ દરમિયાન થાય છે?

ગ્લાયકોલિસિસ અને $TCA$ ચક્ર વચ્ચેની કડી......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo