જ્યારે ફિનોલને ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

  • A
    બેન્ઝોક્વિનોન
  • B
    સાયક્લોહેક્ઝેન
  • C
    બેન્ઝીન
  • D
    સાયક્લોહેક્ઝેનોલ

Explore More

Similar Questions

સમજાવો કે,બેન્ઝિન વલયના કાર્બન સાથે જોડાયેલ $-OH$ સમૂહ બેન્ઝિન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ માટે કેવી રીતે સક્રિય કરે છે?

Difficult
View Solution

એક કાર્બનિક સંયોજન $A$ જેનું પ્રમાણસૂચક સૂત્ર $C_6H_6O$ છે,તે સળગાવતા ધુમાડાવાળી જ્યોત આપે છે. ઓછા ધ્રુવીય દ્રાવકમાં બ્રોમિન દ્રાવણ સાથે તેની પ્રક્રિયાથી $B$ ની વધુ નીપજ મળે છે. $B$ શું છે?

ફિનોલમાંથી મેળવેલ List-$I$ ના પ્રક્રિયકોને List-$II$ ના નીપજ સાથે જોડો.
List-$I$ List-$II$
$a$. $(i)$ $NaOH$,$(ii)$ $CO_2$,$(iii)$ $H^{+}$ $i$. બેન્ઝોક્વિનોન
$b$. $(i)$ જલીય $NaOH + CHCl_3$,$(ii)$ $H^{+}$ $ii$. બેન્ઝિન
$c$. $Zn$ ડસ્ટ,$\Delta$ $iii$. સેલિસિલઆલ્ડિહાઈડ
$d$. $Na_2Cr_2O_7, H_2SO_4$ $iv$. સેલિસિલિક એસિડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo