જ્યારે બેન્ઝોઈલ ક્લોરાઈડની પ્રક્રિયા ડાયમિથાઈલ કેડમિયમ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

  • A
    એસીટોફેનોન
  • B
    બેન્ઝોઈક એસિડ
  • C
    બેન્ઝોફેનોન
  • D
    બેન્ઝાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા બેન્ઝાલ્ડિહાઈડ આપતી નથી?

$2,2-$ડાયક્લોરો પ્રોપેનનું જળવિભાજન કરતા શું મળે છે?

નીચેની પ્રક્રિયામાં પ્રક્રિયક '$A$' ને ઓળખો:
$C_6H_5COCl \xrightarrow{A} C_6H_5CHO$

એસિટોફેનોન તૈયાર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે?

નીચેની પ્રક્રિયાઓના નીપજોના બંધારણો લખો:
$(i)$ બેન્ઝિન + $C_{2}H_{5}COCl$ $\xrightarrow{\text{Anhyd. } AlCl_{3}, CS_{2}}$
$(ii)$ $(C_{6}H_{5}CH_{2})_{2}Cd + 2 CH_{3}COCl \rightarrow$
$(iii)$ $H_{3}C - C \equiv C - H$ $\xrightarrow{Hg^{2+}, H_{2}SO_{4}}$
$(iv)$ $p$-નાઈટ્રોટોલ્યુઈન $\xrightarrow{1. CrO_{2}Cl_{2}, 2. H_{3}O^{+}}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo