નીચેની પ્રક્રિયામાં નીપજ $C$ ને ઓળખો:
$CH_{3}CH_{2}COOH$ $\xrightarrow{NaOH} A$ $\xrightarrow{NaOH, CaO, \Delta} B$ $\xrightarrow{HNO_{3}, \Delta} C$

  • A
    $CH_{3}CH_{2}CH_{3}$
  • B
    $CH_{2}=CH_{2}$
  • C
    $CH_{3}CH_{2}NO_{2}$
  • D
    $CH_{3}CH_{2}CH_{2}OH$

Explore More

Similar Questions

$725\,^oC$ તાપમાને પ્રકાશની હાજરીમાં $n$-બ્યુટેનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી ................... મળે છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન ગરમ સાંદ્ર $H_2SO_4$ માં પણ અદ્રાવ્ય છે?

અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન બનાવવાની રીત સમજાવો.

નીચેનામાંથી કયો પ્રક્રિયક માત્ર એક જ પગલામાં મિથેન અને ઈથેનની બનાવટ માટે યોગ્ય છે?

નીચેની પ્રક્રિયા માટે કયો વિકલ્પ સાચો છે?
$ 2 CH_3 CH_2 Br \xrightarrow{2 Na / \text{Dry ether}} ? $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo