મેઘધનુષ્યના નિર્માણમાં પ્રકાશની કઈ ઘટનાઓ સંકળાયેલી છે તે ઓળખો.

  • A
    પરાવર્તન,વક્રીભવન અને વિભાજન.
  • B
    વક્રીભવન,વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન.
  • C
    વિભાજન,પ્રકીર્ણન અને પૂર્ણ આંતરિક પરાવર્તન.
  • D
    વક્રીભવન,વિભાજન અને આંતરિક પરાવર્તન.

Explore More

Similar Questions

કાચના પ્રિઝમ પર પડતું સફેદ પ્રકાશનું કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1$ થી $7$ ક્રમાંકિત સાત રંગોમાં વિભાજિત થાય છે.
$(a)$ $3$ અને $5$ ક્રમાંકિત સ્થાન પરના રંગો અનુક્રમે આકાશના રંગ અને સોનાના રંગ જેવા છે. વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત વિધાન સાચું છે કે ખોટું? કારણ આપો.
$(b)$ ઉપર દર્શાવેલ કયા સ્થાન નીચેના રંગોને અનુરૂપ છે:
$(i)$ રીંગણ
$(ii)$ ભયજનક સિગ્નલ
$(iii)$ કપડાંમાં વપરાતી નીલ (ગળી)
$(iv)$ નારંગી

ટિંડલ અસર (Tyndall effect) એટલે શું?

જ્યારે પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશે છે,ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે?

હવામાં સફેદ પ્રકાશના વિવિધ રંગોના પ્રસરણ અંગેનું સાચું વિધાન ઓળખો.

સૂર્યોદય/સૂર્યાસ્ત અને બપોરના સમયે દેખાતા સૂર્યના રંગોમાં શું તફાવત છે? દરેક માટે સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo