રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું મિશ્રણ ઓળખો.

  • A
    $(CH_3)_2 CO + C_6 H_5 NH_2$
  • B
    $CHCl_3 + C_6 H_6$
  • C
    $CHCl_3 + (CH_3)_2 CO$
  • D
    $(CH_3)_2 CO + CS_2$

Explore More

Similar Questions

$CH_3OH + CH_3COOH$ મિશ્રણ દ્રાવણ માટે નીચેનામાંથી કયું/કયા "સાચું નથી"?
$(a)$ $\Delta H_{\text{mix}} < 0$
$(b)$ રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી
$(c)$ $\Delta H_{\text{mix}} > 0$
$(d)$ આદર્શ દ્રાવણનું ઉદાહરણ

$A$ અને $B$ એમ બે ઘટકોના આદર્શ દ્રાવણ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે જો $P_A < P_A^o X_A$ અને $P_B < P_B^o X_B$ હોય,તો આ દ્રાવણ..........

$p_A$ અને $p_B$ એ આદર્શ દ્વિઅંગી દ્રાવણના શુદ્ધ પ્રવાહી ઘટકો $A$ અને $B$ ના બાષ્પ દબાણ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ અંશ દર્શાવે,તો દ્રાવણનું કુલ દબાણ કેટલું થશે?

પ્રવાહી $A$ અને $B$ સમગ્ર સંઘટન શ્રેણીમાં આદર્શ દ્રાવણ બનાવે છે. તાપમાન $T$ પર,પ્રવાહી $A$ અને $B$ ના સમાન મોલર દ્વિઅંગી દ્રાવણનું બાષ્પ દબાણ $45 \ Torr$ છે. સમાન તાપમાને,$A$ અને $B$ ના નવા દ્રાવણનું,જેમાં મોલ અંશ અનુક્રમે $x_A$ અને $x_B$ છે,તેનું બાષ્પ દબાણ $22.5 \ Torr$ છે. નવા દ્રાવણમાં $x_A / x_B$ નું મૂલ્ય . . . . . છે. (આપેલ છે કે તાપમાન $T$ પર શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $20 \ Torr$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo