$2-$Methylhexan$-3-$ol ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા મળતી મુખ્ય નીપજ ઓળખો.

  • A
    $2-$Methylhex$-2-$ene
  • B
    $2-$Methylhex$-3-$ene
  • C
    $3-$Methylhex$-2-$ene
  • D
    $2-$Methylhex$-1-$ene

Explore More

Similar Questions

જ્યારે પ્રોપીન પેરોક્સાઇડની હાજરીમાં $HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ શું મળે છે?

આપેલા સંયોજનોમાં,ઓઝોનોલિસિસ પર કયું એક નીપજ તરીકે ગ્લાયોક્સલ $(CHO-CHO)$ આપતું નથી?

Difficult
View Solution

કયો આલ્કીન સૌથી વધુ સ્થાયી છે?

$But-1-ene$ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીને '$X$' આપે છે. '$X$' નું જલીય $NaOH$ ની હાજરીમાં $H_2O_2$ વડે ઓક્સિડેશન કરતા આલ્કોહોલ '$Y$' બને છે. '$X$' અને '$Y$' શું છે?

ઓલેફિન્સનું હાઇડ્રોજનેશન કોના દ્વારા કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo