જ્યારે $(CH_3)_3CH$ ની પ્રક્રિયા $UV$ પ્રકાશમાં $Br_2$ સાથે કરવામાં આવે ત્યારે બનતી મુખ્ય નીપજ $(99 \%)$ ઓળખો.

  • A
    $(CH_3)_3CHCH_2Br$
  • B
    $(CH_3)_3CBr$
  • C
    $(CH_3)_2CHCH(CH_3)Br$
  • D
    $CH_3(CH_2)_2CH_2Br$

Explore More

Similar Questions

$STP$ પર નીચેનામાંથી કયું સંયોજન પાણીમાં સૌથી ઓછું દ્રાવ્ય છે?

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
$H_3C-CH(D)-CH(CH_3)-CH_3 + Br^\bullet \to X + HBr$
મુખ્ય નીપજ $X$ નું બંધારણ ઓળખો.

નીચેના સંયોજનના મોનોક્લોરિનેશનથી કેટલા ઉત્પાદનો (સ્ટીરિયોઆઈસોમર્સ સહિત) મળવાની અપેક્ષા છે? (બંધારણ: $(CH_3)_2CH-CH_2-CH_3$)

$C_2H_5Cl$ ની શ્રેષ્ઠ ઉપજ મેળવવા માટેની પ્રતિક્રિયાની શરતો કઈ છે?

$CH_3-CH(CH_3)-CH_2-CH_3 \xrightarrow{Cl_2/h\nu} N$ (સમઘટકોની સંખ્યા) $\xrightarrow{\text{Fractional distillation}} (F)$. $N$ અને $F$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo