નીચેનામાંથી સૌથી ઓછી સ્થાયી સ્પીસીઝ ઓળખો.

  • A
    $NH_4^{+}$
  • B
    $R-NH_3^{+}$
  • C
    $R_2NH_2^{+}$
  • D
    $R_3NH^{+}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં અંતિમ નીપજ $Z$ ને ઓળખો:

કાર્બાઈલ એમાઈન પ્રક્રિયા દરમિયાન બનતું દુર્ગંધયુક્ત સંયોજન કયું છે?

નીચેની પ્રક્રિયા માટે નીપજનો સાચો રંગ પસંદ કરો.

જ્યારે ક્લોરોફોર્મ આલ્કોહોલિક $KOH$ ની હાજરીમાં ઇથાઇલ એમાઇન સાથે પ્રતિક્રિયા કરે છે,ત્યારે બનતું સંયોજન કયું છે?

એક દ્રાવણમાં $1 \ g \ mol$ $p-$ટોલ્યુઈન ડાયઝોનિયમ ક્લોરાઈડ અને $1 \ g \ mol$ $p-$નાઈટ્રોફિનાઈલ ડાયઝોનિયમ ક્લોરાઈડ છે. તેમાં $1 \ g \ mol$ ફિનોલનું આલ્કલાઇન દ્રાવણ ઉમેરવામાં આવે છે. મુખ્ય નીપજનું અનુમાન કરો અને તમારા જવાબની સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo