નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    બધી પાંચ $4d$ કક્ષકોના આકાર સંબંધિત $3d$ કક્ષકો જેવા જ હોય છે.
  • B
    પરમાણુમાં,મુક્ત અવસ્થામાં બધી પાંચ $3d$ કક્ષકો સમાન ઊર્જા ધરાવે છે.
  • C
    $d_{xy}$,$d_{yz}$,અને $d_{zx}$ કક્ષકોના આકાર એકબીજાને સમાન છે; અને $d_{x^{2}-y^{2}}$ અને $d_{z^{2}}$ એકબીજાને સમાન છે.
  • D
    બધી પાંચ $5d$ કક્ષકો સંબંધિત $4d$ કક્ષકોની સરખામણીમાં કદમાં અલગ હોય છે.

Explore More

Similar Questions

એક પરમાણુમાં $35$ ન્યુક્લિયોન્સ છે અને તેનો પરમાણુ ક્રમાંક $17$ છે. તેમાં $n = 2$ અને $m = 0$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$d_{z^2}$ કક્ષક ધરાવે છે :

ક્વોન્ટમ આંક $n = 3$ અને $l = 2$ ધરાવતી તમામ કક્ષકોમાં સમાઈ શકતા ઈલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા $......$ છે.

પરમાણુના ચોથા ઉર્જા સ્તરમાં પરમાણ્વીય કક્ષકોની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ કક્ષક અદિશીય (non-directional) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo