$PCl_5$ માટે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    આ અણુમાં,ફોસ્ફરસની કક્ષકો $sp^3d$ સંકરણ અનુભવે છે તેમ માનવામાં આવે છે.
  • B
    $PCl_5$ નો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે.
  • C
    $PCl_5$ માં ત્રણ વિષુવવૃત્તીય બંધ કરતા બે અક્ષીય બંધ વધુ મજબૂત હોય છે.
  • D
    $PCl_5$ ના ત્રણ વિષુવવૃત્તીય બંધ એક સમતલમાં આવેલા હોય છે.

Explore More

Similar Questions

$ClF_3$ માટે તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સહિતની વિવિધ અવકાશીય ગોઠવણીઓ આપો.

$CH_4$ ની ત્રિ-પરિમાણીય રચના નીચે આપેલ છે. બંધોને $W, X, Y$ અને $Z$ તરીકે લેબલ કરવામાં આવ્યા છે. સમતલમાં રહેલા બંધો $(A)$,નિરીક્ષકથી દૂર સમતલની બહાર નીકળતા બંધો $(B)$ અને નિરીક્ષકની તરફ સમતલની બહાર નીકળતા બંધો $(C)$ કયા છે?

નીચેનામાંથી કોનો આકાર સમચતુષ્ફલકીય છે?

$PCl_{5}$ અણુમાં,સમતલમાં રહેલો $Cl-P-Cl$ ખૂણો કેટલો હોય છે ($^{\circ}$ માં)?

કયા સંયોજનોની જોડીમાં તેમના અણુઓ માટે સમાન આકાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo