નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    ઓઝોન $SO_2$ સાથે પ્રક્રિયા કરીને $SO_3$ આપે છે.
  • B
    ફુલરીન,હીરો અને ગ્રેફાઇટ બધામાં ડૅન્ગલિંગ બોન્ડ (dangling bond) હોય છે.
  • C
    $Cl_2$ એ વધારાના $NH_3$ સાથે પ્રક્રિયા કરીને $N_2$ અને $NH_4Cl$ આપે છે.
  • D
    $Br_2$ એ ગરમ અને સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને $NaBr$,$NaBrO_3$ અને $H_2O$ આપે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી અયોગ્ય જોડ શોધો.

તે વાયુનું નામ આપો જે એસિડિક $KMnO_4$ દ્રાવણને સરળતાથી રંગહીન કરી શકે છે.

બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $nr$ છે,તે એક સમાન તારમાંથી બનાવવામાં આવી છે. $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા ચાર ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

$1\, kg$ $_{92}U^{235}$ ના સંપૂર્ણ વિખંડન (fission) પર મુક્ત થતી ઉર્જા કેટલી છે? (ધારો કે $1$ ન્યુક્લિયસના વિખંડન પર $200\, MeV$ ઉર્જા મુક્ત થાય છે.)

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ નીચે મુજબની શ્રેણીબદ્ધ ક્ષય પ્રક્રિયામાંથી પસાર થાય છે:
$A \xrightarrow{\alpha} A_1 \xrightarrow{\beta} A_2 \xrightarrow{\alpha} A_3 \xrightarrow{\gamma} A_4$
જો $A$ નો દળ ક્રમાંક $180$ અને પરમાણુ ક્રમાંક $72$ હોય,તો $A_4$ માટે આ સંખ્યાઓ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo