સમૂહ $13$ ના તત્વો વિશે ખોટું વિધાન ઓળખો.

  • A
    બોરેક્સના જલીય દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય છે.
  • B
    ઓર્થોબોરિક એસિડ એ નિર્બળ ટ્રાયબેઝિક એસિડ છે.
  • C
    મેટાબોરિક એસિડને ગરમ કરવાથી એસિડિક ઓક્સાઈડ મળે છે.
  • D
    $LiBH_4$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે.

Explore More

Similar Questions

$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો.

નીચેનામાંથી કયો ગુણધર્મ બોરોન અને સિલિકોન વચ્ચેના વિકર્ણી સંબંધનું વર્ણન કરે છે?

આવર્ત કોષ્ટકના $13$ માં સમૂહમાં રહેલા તત્વ માટે નીચેનામાંથી શું સાચું છે?

$B_2H_6$ માટે કયું વિધાન સાચું છે?

જે એસિડ ક્ષારની બે શ્રેણી બનાવે છે તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo