ખોટું વિધાન ઓળખો.

  • A
    કલિલ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો સાચા દ્રાવણના મૂલ્યોની સરખામણીમાં ખૂબ નાના હોય છે.
  • B
    ટિન્ડલ અસર ત્યારે જ જોવા મળે છે જ્યારે વિક્ષિપ્ત કણોનો વ્યાસ આપાત પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણો નાનો ન હોય.
  • C
    કલિલ દ્રાવણનો રંગ વિક્ષિપ્ત કણો દ્વારા પ્રકીર્ણન પામતા પ્રકાશની તરંગલંબાઇ પર આધાર રાખે છે.
  • D
    બ્રાઉનિયન ગતિ એ વિક્ષેપન માધ્યમના અણુઓ દ્વારા કલિલ કણો પર થતા સંતુલિત આઘાતને કારણે છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: સૌથી ઝીણું સોનું લાલ રંગનું હોય છે,જેમ કણોનું કદ વધે છે,તેમ તે જાંબલી,પછી વાદળી અને અંતે સોનેરી દેખાય છે.
કારણ $R$: કોલોઇડલ દ્રાવણનો રંગ વિખરાયેલા કણો દ્વારા વિખરાયેલા પ્રકાશની તરંગલંબાઇ પર આધાર રાખે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$10 \ mL$ ગોલ્ડ સોલમાં $0.25 \ g$ સ્ટાર્ચ ધરાવતા દ્રાવણમાં $1 \ mL$ $10\% \ NaCl$ નું દ્રાવણ ઉમેરતા સ્કંદન અટકાવવા માટે,સ્ટાર્ચનો સુવર્ણ આંક કેટલો થશે?

દૂધ એ શેનું ઉદાહરણ છે?

ડાયાલિસિસ દ્વારા શું અલગ પાડી શકાય છે?

કલિલમય કણોનું કદ . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo