માલ્ટોઝમાં હાજર ગ્લાયકોસિડિક લિંકેજ ઓળખો.

  • A
    $\alpha, \beta-1,2$ ગ્લાયકોસિડિક
  • B
    $\alpha-1,4$ ગ્લાયકોસિડિક
  • C
    $\beta-1,4$ ગ્લાયકોસિડિક
  • D
    $\alpha-1,6$ ગ્લાયકોસિડિક

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ શર્કરા નોન-રિડ્યુસિંગ શર્કરા છે?

કયો કાર્બોહાઇડ્રેટ વનસ્પતિ કોષ દીવાલનો આવશ્યક ઘટક છે?

$D$-ગ્લુકોઝ અને $L$-ગ્લુકોઝ એ . . . છે.

નીચેનામાંથી કયું આલ્ડોહેક્સોઝ છે?

એક પાયરાનોઝના $\alpha$-સ્વરૂપનું પ્રકાશીય પરિભ્રમણ $+150.7^{\circ}$ છે,અને $\beta$-સ્વરૂપનું $+52.8^{\circ}$ છે. દ્રાવણમાં આ એનોમર્સના સંતુલિત મિશ્રણનું પ્રકાશીય પરિભ્રમણ $+80.2^{\circ}$ છે. સંતુલિત મિશ્રણમાં $\alpha$-સ્વરૂપની ટકાવારી $....... \%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo