નીચે આપેલી આકૃતિને ઓળખો.
કલેડોફોરાનાં સમજન્યુ
ફ્યુકસના વિષમજન્યુ
મનુષ્યનાં વિષમજન્યુ
કારાના સમજન્યુ
એકસદની વનસ્પતિ એટલે....
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આા સમયગાળાને .......... કહે છે.
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?