નીચેની રેડોક્ષ પ્રક્રિયામાં અનુક્રમે રિડક્શન અને ઓક્સિડેશન પામતા તત્વોને ઓળખો.
$3 H_3AsO_{3(aq)} + BrO_{3(aq)}^{-} \rightarrow Br_{(aq)}^{-} + 3 H_3AsO_{4(aq)}$

  • A
    $As$ અને $O$
  • B
    $Br$ અને $As$
  • C
    $As$ અને $Br$
  • D
    $Br$ અને $O$

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $I^-$ અને $MnO_4^-$ ની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

આલ્કલાઈન માધ્યમમાં $MnO_4^-$ દ્વારા $I^-$ ના ઓક્સિડેશનથી કઈ નીપજ મળે છે?

$PbS + 4O_3 \,\to ?\,+\,4O_2$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$S + HNO_3 \, (Dil.) \longrightarrow H_2SO_4 + NO \uparrow $

$2Cr(OH)_3 + 4OH^{-} + KIO_3 \to 2CrO_4^{2-} + 5H_2O + KI$ પ્રક્રિયામાં $KIO_3$ નું તુલ્ય વજન કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo