આંતરાવસ્થાના $G_{1}$ તબક્કા $(Gap\,1)$ ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો.

  • A
    કોષકેન્દ્રનું વિભાજન થાય છે.
  • B
    $DNA$ નું સંશ્લેષણ અથવા પ્રતિકૃતિ થાય છે.
  • C
    તમામ કોષીય ઘટકોનું પુનર્ગઠન થાય છે.
  • D
    કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે,વૃદ્ધિ પામે છે પરંતુ તેના $DNA$ ની પ્રતિકૃતિ કરતું નથી.

Explore More

Similar Questions

જો $DNA$ ની પ્રારંભિક માત્રા $8$ $C$ હોય,તો $S$ તબક્કા પછી $DNA$ ની માત્રા કેટલી હશે ($C$ માં)?

આપેલ આકૃતિમાં $G$ શું દર્શાવે છે?

. . . . . . તબક્કો $S$ તબક્કા દરમિયાન જરૂરી ઉત્સેચકોનું સંશ્લેષણ કરે છે.

સુકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકન (Transcription) પ્રક્રિયા કોષચક્રના < u> i અને < u> ii તબક્કા દરમિયાન થાય છે.

કોષચક્રના $S$ તબક્કા દરમિયાન શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo