ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્રાવને અવરોધે છે.
તે શુક્રપિંડના પોષક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્ત્રાવને અવરોધે છે.
તે $LH, FSH$ અને પ્રોલેટિનના સ્રાવને અવરોધે છે.
તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $FSH$ ના સ્રાવને અવરોધે છે.
મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
નીચેનામાંથી શુક્રકોષનો કયો ભાગ હાયલ્યુરોનીડેઝ ઉત્સેચક ઘરાવે છે?
માનવમાં વિખંડન કેવું હોય છે ?
.... તરીકે ઓળખાતા પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કે જેના દ્વારા સરટોલીના કોષોનું નિયમન થાય છે.
ગર્ભાધાન પછી તરત ગર્ભ, બાહ્ય ગર્ભસ્તર, અંતગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર શેમાંથી ઉદ્ભવે ?